વિવાદ પછી સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા અંગેના પોતાના આદેશ પર સ્ટે મૂક્યો

ગુજરાતથી લઇને દિલ્હી સુધી વિસ્તરતી અરવલ્લી પર્વતમાળા અંગેના મોટા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે આ પર્વતમાળાની સુધારેલી વ્યાખ્યા સ્વીકારતા ગયા મહિનાના પોતાના આદેશ પર સ્ટે મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *